Atenolol 100 Mg Tablet
Atenolol 100 Mg Tablet – સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં પરિચય આજકાલના સમયમા હૃદયની બીમારીઓ, બ્લડ પ્રેશર (Hypertension) અને ચિંતા સંબંધિત સમસ્યાઓ વધતી જાય છે. આવા સમયે ડોક્ટરો ઘણીવાર Atenolol 100 Mg Tablet ની દવા લખે છે. આ દવા મુખ્યત્વે બીટા-બ્લોકર (Beta-Blocker) વર્ગની દવા છે, જે હૃદયની ધબકારા ધીમા કરીને અને બ્લડ પ્રેશર ઘટાડીને હૃદય પરનો ભાર … Read more