Benadryl Cough Formula Syrup 150mg
Benadryl Cough Formula Syrup 150mg (બેનેડ્રિલ કફ ફોર્મ્યુલા સિરપ) – સંપૂર્ણ માહિતી સર્દી-ખાંસી એ આપણા દેશમાં સૌથી સામાન્ય સમસ્યાઓમાંની એક છે. હવામાનના ફેરફાર, ધૂળ, પ્રદૂષણ, ચેપ (ઇન્ફેક્શન) કે એલર્જી કારણે ખાંસી થવી સહજ છે. ખાસ કરીને સૂકી ખાંસી (Dry Cough), એલર્જીક ખાંસી અથવા રાત્રે વધતી ખાંસી માટે લોકો સૌથી વધુ જાણીતા Benadryl Cough Formula Syrup … Read more