Lomofen & Loperamide
Lomofen & Loperamide Tablet – સંપૂર્ણ માહિતી ગુજરાતી માં આજના સમયમાં ડાયરીયા (Diarrhea), લૂઝ મોશન અને પાચન તંત્ર સંબંધિત બીમારીઓ બહુ સામાન્ય બની ગઈ છે. એ સમયે કેટલીક દવાઓ દર્દીને આરામ અપાવે છે જેમાંથી Lomofen Tablet અને Loperamide Tablet બહુ જાણીતી દવાઓ છે. આ બન્ને દવાઓનો ઉપયોગ ખાસ કરીને ડાયરીયા નિયંત્રણ માટે કરવામાં આવે છે. … Read more