Home

NeedSpot.in પર આપવામાં આવતી તમામ માહિતી માત્ર શૈક્ષણિક અને જાણકારી માટે છે. અમે કોઈ મેડિકલ સર્વિસ પ્રોવાઇડર નથી અને અમારી સાઇટ પર ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ મેડિકલ સલાહ તરીકે ન કરવો. કોઈ પણ આરોગ્ય સંબંધિત નિર્ણય, દવા શરૂ કરવી કે બંધ કરવી હોય, તો હંમેશા લાયકાતપ્રાપ્ત ડોક્ટર અથવા હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લો. અમે આશા રાખીએ છીએ કે અમારી સાઇટ તમારો જ્ઞાન વધારવામાં અને યોગ્ય માહિતી મેળવવામાં મદદરૂપ થશે.

home

અમારી વેબસાઇટનો હેતુ છે કે લોકો સુધી તમામ દવાઓની સંપૂર્ણ અને સાચી માહિતી માતૃભાષા ગુજરાતીમાં પહોંચાડવી. દવાનો ઉપયોગ, તેની ફાયદા, આડઅસરો, ડોઝ, અને જરૂરી સાવચેતીઓ વિશેની માહિતી સરળ અને સ્પષ્ટ ભાષામાં આપવામાં આવે છે જેથી દરેક વ્યક્તિ પોતાની તંદુરસ્તી અંગે સમજદાર નિર્ણય લઈ શકે. લોકોને તેમની આરોગ્ય સંબંધિત માહિતી સરળતાથી સમજાય તે રીતે પહોંચાડવી અને તેમને તંદુરસ્ત જીવન જીવવામાં મદદરૂપ થવું.

Note : We took some links from Wikipedia.